Popular Lecture: Shakti Upasana and Science by Dr. J. J. Rawal
લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતેના સેંટર ફોર સ્ટડીઝ ઓફ સાયન્સ ઇન એંશીયન્ટ ઈન્ડિયા દ્વારા આયોજિત "ધર્મ અને વિજ્ઞાન" શ્રેણી અંતર્ગતનું લોકભોગ્ય વ્યાખ્યાન સમય: 4 એપ્રિલ 2025 સાંજે 7 વાગ્યા થી પ્રવેશ નિશુલ્ક પરંતુ રજિસ્ટ્રેશન જરૂરી રજિસ્ટ્રેશન રૂબરૂ અથવા 9426473394/9978825829 પર કરાવવું